નથી કોઈની રાહ હવે
વિરામ જીવનનો હવે ચાહું છું ,
ચાલ્યા કર્યું જીંદગી આખી હવે
ઘડી ભરનો વિસામો ઈચ્છું છું ....
લીલી વાડી એ જોઈ
ને જોયા સુકા ભઠ્ઠ જેવા રસ્તા પણ ,
પ્રેમ દીધો જાણ્યા અજાણ્યાને
નફરતને ઓકાવી...
Written by प्रीति टेलर
on શબ્દ સૂર
1 day 19 hours ago