માંડ માંડ આજ પડ્યો થોડો તડકો
મેં તો માંગી લીધો એક એનો કટકો
ચાલી રહ્યો હું તો આમ વરસોથી
કોણ જાણે ક્યાં અટકશે આ સડકો
મારો પડછાયો રહેતો મારી સાથે
ને મને એ કહે તું તો બહુ બટકો
શોધો તો મળશે સનમ તમારા...
Written by Natver Mehta
on નટવર મહેતાનો કવિતા કિલ્લોલ...
2 days ago